Video: સ્પેશિયલ સેલની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વસુંધરા પોલીસ ચોકી વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની તપાસ તેજ કરવામાં આવી છે. ઘટનાસ્થળે સ્પેશિયલ સેલની ટીમ પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે બ્લાસ્ટ થયેલા સ્થળની આસપાસની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ઘટનાને લઈને પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી મળેલી વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે
જાહેરાત






