VIDEO : મુંબઈ સેશન્સ કોર્ટ બહાર તણાવ
મુંબઈ સેશન્સ કોર્ટ પરિસરમાં આજે ઓમરાજે નિમ્બાલકર સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન ભારે તણાવ જોવા મળ્યો હતો. કોર્ટની

મુંબઈ સેશન્સ કોર્ટ પરિસરમાં આજે ઓમરાજે નિમ્બાલકર સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન ભારે તણાવ જોવા મળ્યો હતો. કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં યુબીટી સમર્થકો એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યકરો દ્વારા કરાયેલા પ્રદર્શનને કારણે કોર્ટની કામગીરીમાં અવરોધ ઊભો થવાની સ્થિતિ સર્જાઈ હતી.




