Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Minister Mansukh Mandaviya and famous actor Jackie Shroff make a special appearance at Mumbai's Cycling by the Sea event

VIDEO: મુંબઈના સાયકલિંગ બાય ધ સી કાર્યક્રમમાં મંત્રી મનસુખ માંડવિયા અને પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફે ખાસ હાજરી

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મુંબઈના દરિયાકિનારે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આયોજિત સાયકલિંગ બાય ધ સી કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફે ખાસ હાજરી આપી હતી. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય અને સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. મંત્રી મનસુખ માંડવિયાએ પોતે પણ સાયકલ ચલાવીને લોકોને દૈનિક જીવનમાં કસરતનો સમાવેશ કરવા પ્રેરણા આપી હતી. અભિનેતા જેકી શ્રોફે પણ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે ફિટનેસ પ્રત્યે લોકોનો વધતો ઉત્સાહ દર્શાવે છે.

App Store