Video: બજારો અને રેલવે સ્ટેશન પર આકર્ષક સજાવટ

સોર્સ: gstv

અમદાવાદમાં દિવાળીના પર્વને લઈને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ બજારો અને રેલવે સ્ટેશનને આકર્ષક રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. બજારોમાં લાઇટિંગ અને સજાવટના કારણે દિવાળીની ભવ્યતા જોવા મળી રહી છે. રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા બજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની અવરજવર પણ જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત