મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈમાં બેસ્ટ કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ

મુંબઈમાં બેસ્ટ કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહી છે જેના કારણે લાખો મુસાફરો મુશ્કેલ

મુંબઈમાં બેસ્ટ કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહી છે જેના કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટીતંત્ર દ્વારા મેસ્મા  કાયદો લાગુ કરવા છતાં કર્મચારીઓ પોતાની માગણીઓ પર મક્કમ છે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રીની અપીલ છતાં હડતાળ પાછી ખેંચવામાં આવી નથી. બસ સેવાઓ લગભગ બંધ હોવાથી મુસાફરોને લોકલ ટ્રેન મેટ્રો  ટેક્સી અને રિક્ષાનો સહારો લેવો પડી રહ્યો છે. કર્મચારીઓ બેસ્ટનું બજેટ BMC સાથે જોડવા અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો