સર્વેલન્સ ટીમે 4.8 કરોડ રોકડ કર્યા જપ્ત, ભાજપના ઉમેદવાર સુધાકર વિરુદ્ધ FIR
કર્ણાટકના ચિક્કાબલ્લાપુરાની લોકસભા ચૂંટણી 2024 FST (ફ્લાઈંગ સર્વેલન્સ ટીમ) એ 4.8

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરાની લોકસભા ચૂંટણી 2024 FST (ફ્લાઈંગ સર્વેલન્સ ટીમ) એ 4.8 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ચિક્કાબલ્લાપુરા મતવિસ્તારની એસએસટી ટીમે ભાજપના ઉમેદવાર કે. સુધાકર વિરુદ્ધ 25 એપ્રિલે મદનાયકનહલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આજે દેશમાં બીજા તબક્કાની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
કર્ણાટકના ચિક્કાબલ્લાપુરાની FST (ફ્લાઈંગ સર્વેલન્સ ટીમ) એ 4.8 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ચિક્કાબલ્લાપુરા મતવિસ્તારની એસએસટી ટીમે ભાજપના ઉમેદવાર કે. સુધાકર વિરુદ્ધ 25 એપ્રિલે મદનાયકનહલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
https://publish.twitter.com/?url=https://twitter.com/ANI/status/1783730988197061102
FIR નંબર 0355/2024 માં, ભાજપ ઉમેદવાર સામે RP એક્ટની કલમ 123 અને IPCની કલમ 171 (B,C,E,F) હેઠળ લાંચ લેવા અને ચૂંટણી પર અનુચિત પ્રભાવ માટે કેસ નોંધવામાં આવ્યો છે.
આજે દેશમાં બીજા તબક્કાની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કર્ણાટકમાં બેંગલુરુ સહિત કેટલીક સીટો પર મતદાન ચાલી રહ્યું છે.







