મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ફાઝિલ્કાના ખેતરોમાં પરાળી દહન

સોર્સ: gstv

પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં તંત્રના કડક આદેશો અને જાગૃતિ અભિયાનો છતાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાની (Stubble Burning) ઘટનાઓ સતત ચાલુ રહી છે. લણણી બાદ ખેતરોમાં પરાળી સળગાવવાને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના લીધે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી ગયો છે અને સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

આ સમાચાર શેર કરો