Video: તમિલનાડુના તૂતુકુડીમાં શંકર રામેશ્વરર અને દેવી બાગમપ્રિયાલનાં દર્શને ઉમટ્યા ભક્તો

સોર્સ: gstv

તમિલનાડુના તૂતુકુડી સ્થિત શ્રી શંકર રામેશ્વરર મંદિરમાં દેવદિવાળી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શંકર રામેશ્વરર અને દેવી બાગમપ્રિયાલનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી પરિવારની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત