Video: તેનકાશીમાં RSSની રેલી

તમિલનાડુના તેનકાશીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. રેલીના માર્ગ પર સ્થાનિક લોકોએ ઉત્સાહભેર સહભાગીઓને આવકાર્યા હતા. અનેક સ્થળોએ લોકો દ્વારા સ્વયંસેવકો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. રેલી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના સ્વાગતથી રેલીમાં ભાગ લેનારા સ્વયંસેવકોનો ઉત્સાહ વધ્યો હતો.
જાહેરાત







