Video: દિલ્હીમાં RSS દ્વારા રાષ્ટ્ર વંદનમ કાર્યક્રમ

દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાષ્ટ્ર વંદનમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કાર્યક્રમ સ્થળે વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આયોજનને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. રાષ્ટ્ર વંદનમ કાર્યક્રમને લઈને દિલ્હીનું વાતાવરણ ઉત્સાહમય બન્યું છે.
જાહેરાત















