Video: તિરુચેન્દુરમાં ભારે વરસાદ

સોર્સ: gstv

તમિલનાડુના થૂથુકુડીમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. તિરુચેન્દુર મુરુગન મંદિર નજીક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં છે. મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. મંદિર તરફ જતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને કારણે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત