મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘ઓફશોર માઇનિંગ બ્લોક્સનું ટેન્ડર રદ કરો’, સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને

‘ઓફશોર માઇનિંગ બ્લોક્સનું ટેન્ડર રદ કરો’, સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, "કેરળ, ગુજરાત અને આંદામાન-નિકોબારના દરિયાકાંઠે ઓફશોર માઇનિંગને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની હું સખત નિંદા કરું છું. પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કર્યા વિના ઓફશોર માઇનિંગ માટે ટેન્ડર જે રીતે બહાર પાડવામાં આવી રહ્યા છે તેનો દરિયાકાંઠાના સમુદાયો વિરોધ કરી રહ્યા છે. લાખો માછીમારોએ તેમની આજીવિકા અને જીવનશૈલી પર તેની અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે... હું સરકારને ઓફશોર માઇનિંગ બ્લોક્સ માટે જારી કરાયેલા ટેન્ડર રદ કરવા માટે ભારપૂર્વક વિનંતી કરું છું..."

આ સમાચાર શેર કરો