Video: દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એલર્ટ

દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં પોલીસનો સુરક્ષા માર્ચ યોજાયો હતો. બજારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા દિલ્હી પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનો બજારમાં ફરીને સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. DCP અભિમન્યુ પોસવાલે સુરક્ષા વ્યવસ્થાને લઈને માહિતી આપી હતી. તહેવારો અને બજારમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
જાહેરાત







