મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બજેટ બાદ પીએમ મોદીનું પ્રથમ સંબોધન, જાણો શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટને લઇને કહ્યું કે આ વિકાસને નવી ઉંચાઇ પર લઇને જશે. સમાજના તમામ વર્ગોને લાભ મળવાનો

બજેટ બાદ પીએમ મોદીનું પ્રથમ સંબોધન, જાણો શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટને લઇને કહ્યું કે આ વિકાસને નવી ઉંચાઇ પર લઇને જશે. સમાજના તમામ વર્ગોને લાભ મળવાનો છે. નવ યુવાઓને અનેક તક મળશે જ્યારે દલિત અને પછાત સમાજના લોકો મજબૂત બનશે. પીએમ મોદીએ બજેટ રજૂ કર્યા બાદ દેશને સંબોધિત કરતા કહ્યું કે બજેટથી મહિલાઓની આર્થિક ભાગીદારી સુનિશ્ચિત થશે. સાથે જ આર્થિક વિકાસને નવી ગતિ પણ મળવાની છે.

PM મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ રોજગારને લઇને શું કહ્યું?

આ સમાચાર શેર કરો