Video: ઓમ બિરલાએ પરિધાન ઉપહાર કેન્દ્રની મુલાકાત લીધી

સોર્સ: gstv

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાજસ્થાનના કોટા સ્થિત 'પરિધાન ઉપહાર કેન્દ્ર'ની મુલાકાત લીધી હતી. તેમણે દિવાળીના તહેવાર નિમિત્તે સ્થાનિક બાળકોને નવા કપડાં, રમકડાં અને ભેટસોગાદો આપીને તેમની સાથે ઉજવણી કરી ખુશીઓ વહેંચી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત