Video: રામેશ્વરમમાં મોંઘવારી સામે સીપીઆઈ(એમ)નું વિરોધ પ્રદર્શન

સોર્સ: gstv

તમિલનાડુના રામેશ્વરમમાં સતત વધી રહેલી મોંઘવારી અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારા સામે સીપીઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજીને પ્રદર્શન કર્યું હતું. તેમણે સરકાર પાસે દામ અંકુશમાં લાવવા અને ગરીબોને રાહત આપવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત