મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીરમાં 14 ઓક્ટોબરે શપથ ગ્રહણ, ઓમર અબ્દુલ્લા કરશે સરકાર બનાવવાનો દાવો

શપથ ગ્રહણ સમારોહ જમ્મુ-કાશ્મીરમાં 14 ઓક્ટોબરે યોજાશે. ઓમર અબ્દુલ્લા સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. મ

જમ્મુ-કાશ્મીરમાં 14 ઓક્ટોબરે શપથ ગ્રહણ, ઓમર અબ્દુલ્લા કરશે સરકાર બનાવવાનો દાવો

શપથ ગ્રહણ સમારોહ જમ્મુ-કાશ્મીરમાં 14 ઓક્ટોબરે યોજાશે. ઓમર અબ્દુલ્લા સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

મળતી માહિતી મુજબ, ઓમર અબ્દુલ્લા આજે જ સરકાર બનાવવાનો દાવો કરવા રાજભવન જવા રવાના થશે, થોડા સમય બાદ તેઓ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળશે.

આ સમાચાર શેર કરો