મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લાદેનની તસવીર અને ISના ઝંડા રાખવા પર કોઇને આતંકવાદી ના માની શકાય: હાઇકોર્ટ

કોઇ ઓસામા બિન લાદેનની તસવીર રાખે છે અને ISISના ઝંડા તેની પાસે મળે ત

લાદેનની તસવીર અને ISના ઝંડા રાખવા પર કોઇને આતંકવાદી ના માની શકાય: હાઇકોર્ટ

કોઇ ઓસામા બિન લાદેનની તસવીર રાખે છે અને ISISના ઝંડા તેની પાસે મળે તો માત્ર તેના આધાર પર UAPA હેઠળ એક્શન ના થઇ શકે. દિલ્હી હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી છે. આતંકવાદી ગતિવિધિમાં સામેલ થવા પર UAPA હેઠળ કેસ નોંધવામાં આવે છે. 

કોર્ટે NIA વિરૂદ્ધ અમ્મર અબ્દુલ રહમાનના કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે આવી સામગ્રી મળવાથી કોઇને આતંકવાદી ના કહી શકાય. માત્ર તે આધાર પર જ આટલું કહેવું યોગ્ય નહીં હોય કે તે વ્યક્તિ ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલો છે.

crl-a-79-of-2024060524-538293pdf_olkLzsqZ1715062721.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો