મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Lok Sabha Elections: આસામમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ મતદાન; જાણો ક્યા રાજ્યમાં કેટલુ થયું વોટિંગ

LokSabha Elections: લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 1

Lok Sabha Elections: આસામમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ મતદાન; જાણો ક્યા રાજ્યમાં કેટલુ થયું વોટિંગ

LokSabha Elections: લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.

5 વાગ્યા સુધીમાં 60.19 ટકા મતદાન થયું છે. જેમાં આસામમાં સૌથી વધુ અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં મતદાન થયું છે.

ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર મતદાન યોજાયું હતું. 

5 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન

  • આસામ   74.86 ટકા
    બિહાર    56.01 ટકા
    છત્તીસગઢ    66.87 ટકા
    દાદરા નગર હવેલી અને દીવ દમણ    65.23 ટકા
    ગોવા       72.52 ટકા
    ગુજરાત    55.22 ટકા
    કર્ણાટક    66.05 ટકા
    મધ્ય પ્રદેશ    62.28 ટકા
    ઉત્તર પ્રદેશ    55.13 ટકા
    મહારાષ્ટ્ર     53.13 ટકા
    પશ્ચિમ બંગાળ    73.93 ટકા

3 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન

  • આસામ   63.08 ટકા
    બિહાર    46.69 ટકા
    છત્તીસગઢ    58.19 ટકા
    દાદરા નગર હવેલી અને દીવ દમણ    52.43 ટકા
    ગોવા       61.39 ટકા
    ગુજરાત    47.03 ટકા
    કર્ણાટક    54.20 ટકા
    મધ્ય પ્રદેશ    54.09 ટકા
    ઉત્તર પ્રદેશ    46.78 ટકા
    પશ્ચિમ બંગાળ    63.11 ટકા

1 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન

  • આસામ   45.88
    બિહાર    36.69
    છત્તીસગઢ    46.14
    દાદરા નગર હવેલી અને દીવ દમણ    39.94
    ગોવા       49.04
    ગુજરાત    37.83
    કર્ણાટક    41.59
    મધ્ય પ્રદેશ    31.55
    ઉત્તર પ્રદેશ    38.12
    પશ્ચિમ બંગાળ    49.27

11 વાગ્યા સુધી કયા રાજ્યમાં કેટલું મતદાન

  1. પશ્ચિમ બંગાળ- 32.82
  2. ગોવા- 30.94
  3. મધ્યપ્રદેશ- 30.21
  4. છત્તીસગઢ- 29.90
  5. આસામ- 27.34
  6. ઉત્તર પ્રદેશ- 26.12
  7. દાદર અને નગર હવેલી, દમણ અને દીવ- 24.69
  8. કર્ણાટક- 24.48
  9. બિહાર- 24.41
  10. ગુજરાત- 24.35
  11. મહારાષ્ટ્ર-18.18

LokSabha Elections: ત્રીજા તબક્કા માટે સવારે 9 વાગ્યા સુધી 10.57% મતદાન થયું છે.

  • આસામ - 10.12%
  • બિહાર - 10.03%
  • છત્તીસગઢ - 13.24%
  • દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ - 10.13%
  • ગોવા - 12.35%
  • ગુજરાત - 9.87%
  • કર્ણાટક - 9.45%
  • મધ્ય પ્રદેશ - 14.22%
  • મહારાષ્ટ્ર - 6.64%
  • ઉત્તર પ્રદેશ - 11.63%
  • પશ્ચિમ બંગાળ - 14.60%

આ સમાચાર શેર કરો