Video: બેંગલુરુમાં વિરોધ પ્રદર્શનના નિયંત્રણો સામે ડાબેરી અને પ્રગતિશીલ સંગઠનોનો વિરોધ

સોર્સ: gstv

કર્ણાટકના બેંગલુરુમાં વિરોધ પ્રદર્શનોને માત્ર ફ્રીડમ પાર્ક પૂરતા સીમિત રાખતા 2021ના આદેશ સામે ડાબેરી, પ્રગતિશીલ અને નાગરિક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો . સંગઠનોએ આ પ્રતિબંધને બંધારણીય અને નાગરિક અધિકારોનો ભંગ ગણાવી તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી . નિયંત્રણો નહીં હટાવાય તો 28 નવેમ્બરે સવિનય કાનૂનભંગની ચળવળની ચેતવણી પણ અપાઈ છે, જ્યારે પોલીસે સમીક્ષાની ખાતરી આપી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત