Video: બેંગલુરુમાં 800 બેડની હોસ્પિટલ તૈયાર

સોર્સ: gstv

બેંગલુરુમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવનિર્મિત અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. BGS ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ખાતે 800 બેડની વિશાળ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓ અને સારવારની સેવાઓ ઉપલબ્ધ થશે. હોસ્પિટલના નિર્માણથી બેંગલુરુ સહિત આસપાસના વિસ્તારોના લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. રાજનાથ સિંહના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. આ આરોગ્ય સુવિધા તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત