Video: કોચીમાં 29મા કોચી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં કેરળ પિરવીની ઉજવણીનું આયોજન

કેરળના કોચીમાં 29મા કોચી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં કેરળ પિરવીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ આ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સુરેશ ગોપીએ કેરળના પરંપરાગત ગીતની રજૂઆત પણ કરી હતી. તેમના ગીતે કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત






