મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 8 જૂને ઈન્ડિયા ગઠબંધનની મહાબેઠક, 23 પક્ષોની હાજરીનો દાવો

વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની 8 જૂને બેઠક યોજાવવાની છે. આ બેઠક મુદ્દે કોંગ્રેસ પાર્ટીના વરિ

વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની 8 જૂને બેઠક યોજાવવાની છે. આ બેઠક મુદ્દે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે કેટલાક પક્ષો પોતાના કારણોસર હાજરી ન આપે તેમ છતાં વિપક્ષી ગઠબંધન એક છે. રમેશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે  દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી બેઠકમાં ૨૩ રાજકીય પક્ષો હાજરી આપશે. કેટલાક પક્ષો હાજર ન હોવા છતાં અન્ય પક્ષોએ પણ મોદી સરકારની અલગ અલગ નીતિઓ અને પગલાંઓ વિરુદ્ધ સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકાર મતદાન અધિકાર, બંધારણ, આજીવિકા, યવાનો અને રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ કામ કરી રહી છે

આ સમાચાર શેર કરો