Video: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પૂંછ લિંક-અપ ડેની ઉજવણી પહેલાં ભારતીય સેનાએ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પૂંછ લિંક-અપ ડેની ઉજવણી પહેલાં ભારતીય સેનાએ વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. માંડી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સેનાના વિવિધ હથિયારો અને સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાના ઉપયોગમાં લેવાતા સાધનો અને તેની કામગીરી વિશે જાણકારી આપવાનો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને સેનાના સાધનોને નજીકથી નિહાળ્યાં હતાં.

આ સમાચાર શેર કરો

જાહેરાત