Video: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થયો હતો. સમગ્ર વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લઈ કાર્યવાહી હાથ ધરી છે. હાલ અથડામણ અને સર્ચ ઓપરેશનની સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
જાહેરાત





