મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ડેરા બાબા નાનકની અનાજ મંડીમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની ઘટના

સોર્સ: gstv

ડેરા બાબા નાનકની અનાજ મંડીમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. ડીએસપી જોગા સિંહે સમગ્ર મામલે વધુ વિગતો આપી છે. પોલીસ દ્વારા ઘટનાની તમામ કડીઓ જોડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો