Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rains in many districts including Thiruvananthapuram in Kerala

VIDEO: કેરળના તિરુવનંતપુરમ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરળના તિરુવનંતપુરમ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે….ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે .... કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે....આ સાથે જ તીવ્ર પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે... પ્રશાસને લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરી છે.

App Store