મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : ટ્રેનમાં મચેલા હોબાળા બાદ સર્જાઈ હૃદયદ્રાવક ઘટના

મધ્ય પ્રદેશના મુરેના નજીક ટ્રેનમાં ફેલાયેલા ગભરાટના કારણે પાટા પર કૂદી પડેલા ચાર મુસાફરો સામેથી આવતી ટ્રેનની

મધ્ય પ્રદેશના મુરેના નજીક ટ્રેનમાં ફેલાયેલા ગભરાટના કારણે પાટા પર કૂદી પડેલા ચાર મુસાફરો સામેથી આવતી ટ્રેનની અડફેટે આવતા કાળનો કોળિયો બન્યા હતા.. એસપી ધર્મરાજ મીના અને રેલ્વે ડીઆરએમ અનિરુદ્ધ કુમારે ઘટનાસ્થળે પહોંચીને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી..જુઓ આ રજૂઆત

આ સમાચાર શેર કરો