Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Government's eye on rain situation in Maharashtra

VIDEO: મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ પર સરકારની નજર

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. તેમાં પણ મુંબઇ અને પુણેમાં તો ધોધમાર વરસાદ થતા સ્થિતિ ચિંતાજનક બની છે. શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તેવામાં સીએમ ફડણવીસ ભારે વરસાદને લઇને એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. .મુખ્યમંત્રી ફડણવીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ ખંડ ખાતે પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જે બાદ તેમણે જણાવ્યું હતું કે NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. બધા જિલ્લા કલેક્ટરો, જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને કટોકટી સેવાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. જે વિસ્તારોમાં અકસ્માતનું જોખમ છે ત્યાં અગાઉથી તૈયારીઓ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં અનિચ્છનીય ઘટનાઓનું જોખમ છે ત્યાં અગાઉથી તૈયારીઓ કરવામાં આવી છે.

App Store