Video: ગ્વાલિયરમાં ગોવર્ધન પૂજાની ઉજવણી

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગોવર્ધન પૂજાની ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લાલસિંહ આર્ય અને રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ જયભાનસિંહ પવૈયા ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ ગોવર્ધન પૂજાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરંપરાગત વિધિ અને પૂજા-અર્ચના સાથે ગોવર્ધન પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત