VIDEO: પૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલેને ભારતીય ટીમના નવા સ્પિન બોલિંગ કોચ બનાવાયા
અફઘાનિસ્તાન સામે જુનથી શરૂ થઈ રહેલી એકમાત્ર ઐતિહાસ

અફઘાનિસ્તાન સામે જુનથી શરૂ થઈ રહેલી એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર થયો છે. CCIએ જાહેરાત કરીને છે..53 વર્ષીના ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં જન્મેલા1997 થી 2003 દરમિયાન ભારત માટે 2 ટેસ્ટ અને 8 વન-ડે મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે તેમણે માત્ર 10 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમનો અનુભવ ઘણો વિશાળ છે. બહુતુલે 188 ફર્સ્ટ-ક્લાસ મેચ, 143 લિસ્ટ-A મેચ અને 12 ડોમેસ્ટિક T20 મુકાબલા રમ્યા છે..




