મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: કોલકાતા એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ

સોર્સ: gstv

ચક્રવાત અર્ણબના કારણે પશ્ચિમ બંગાળના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. વાવાઝોડાને પગલે સુરક્ષાના ભાગરૂપે કોલકાતા એરપોર્ટ પરથી અનેક ફ્લાઈટ્સના આગમન અને પ્રસ્થાન રદ કરવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો