Video: આલુવા મૌર્તંડ વર્મા બ્રિજ બંધ

કેરળના આલુવામાં આવેલો ઐતિહાસિક જૂનો માર્તંડ વર્મા બ્રિજ તાકીદના સમારકામ અર્થે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ પુલ બંધ થવાના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે








