મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિગ્ગી કલ્યાણજી મંદિરે દર્શન-પૂજન

સોર્સ: gstv

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમની પત્ની સાથે ટોંક જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દિગ્ગી કલ્યાણજી મંદિરે પહોંચીને ભગવાન શ્રી કલ્યાણજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. તેમણે મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ તેમજ નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા મુખ્યામંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો