Video: અમૃતસરના જહાજગઢ વિસ્તારમાં આવેલી ભંગાર માર્કેટમાં આગ, આઠ ફાયર ટેન્કરોએ આગ પર મેળવ્યો કાબૂ

સોર્સ: gstv

પંજાબના અમૃતસરમાં જહાજગઢ વિસ્તારમાં આવેલી ભંગાર માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની આઠ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત