Video: લેક કાલીબારીમાં શુવેન્દુ અધિકારી

શ્રદ્ધાળુઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે દેશ અને રાજ્યની સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે વિશેષ પ્રાથના કરી હતી. પૂજા-અર્ચના કર્યા બાદ તેમણે મંદિર પરિસરમાં ઉપસ્થિત સાધુ-સંતો અને દર્શનાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તહેવારોના માહોલ વચ્ચે યોજાયેલી આ મુલાકાત દરમિયાન મંદિર આસપાસ સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શુવેન્દુ અધિકારીની આ ધાર્મિક મુલાકાતથી સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત








