Video: નાણામંત્રી હરપાલ ચીમાએ કાર્યક્રમ લોન્ચ કર્યો

પંજાબના ખરડમાં નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ 'પંજાબ કા કરોડપતિ કૌન બનેગા' કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હરપાલ સિંહ ચીમાએ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. સાથે જ તેમણે વિવિધ રાજકીય મુદ્દાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે રાજ્યના રાજકીય અને અન્ય મહત્વના મુદ્દાઓ પર નિવેદનો આપ્યાં હતાં.
જાહેરાત














