Video: ઈગલ ફોર્સે ડ્રગ નેટવર્ક ત્વરિત વિખેર્યું

સોર્સ: gstv

તેલંગાણાના હૈદરાબાદમાં ઈગલ ફોર્સે આંતરરાજ્ય ડ્રગ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર ભાસ્કર હઝારીકા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૨૪.૭ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત