Video: દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવાસસ્થાને NDA નેતાઓનો ડિનર ડિપ્લોમસી

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવાસસ્થાને NDAના નેતાઓની ડિનર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NDAના વિવિધ નેતાઓ અને સાથી પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિભોજનના આ આયોજન દરમિયાન નેતાઓ વચ્ચે પરસ્પર મુલાકાત અને ચર્ચા થઈ હતી. NDAના નેતાઓની આ બેઠક રાજકીય વર્તુળોમાં ધ્યાન ખેંચી રહી છે. ખટ્ટરના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગઠબંધનના નેતાઓની હાજરી જોવા મળી હતી.
જાહેરાત
















