દિલ્હી રમખાણો કેસ: ઉમર ખાલિદને કર્કડૂમા કોર્ટમાંથી મળ્યા વચગાળાના જામીન
દિલ્હીની કર્કડૂમા કોર્ટે રમખાણોના આરોપી અને જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને મ

દિલ્હીની કર્કડૂમા કોર્ટે રમખાણોના આરોપી અને જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને મોટી રાહત આપી છે. કોર્ટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
કરકરડૂમા કોર્ટે દિલ્હી રમખાણોના મોટા ષડયંત્ર સાથે સંબંધિત કેસમાં આરોપી ઉમર ખાલિદને સાત દિવસના વચગાળાના જામીન આપ્યા છે. કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી તેમના પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન આપ્યા હતા.




