Video: ઝારખંડ સરકારે કર્યા કરારટેક્સ પ્રોજેક્ટનો કરાયો પ્રારંભ

ઝારખંડ સરકારે કમર્શિયલ ટેક્સ કમિશનરેટ હેઠળ કમર્શિયલ ટેક્સ MIS પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ કરાર કર્યો હતો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ટેક્સ પ્રોસેસને વધુ પારદર્શક, સરળ અને કાર્યક્ષમ બનાવવાનો હતો . આ કરાર હેઠળ આધુનિક ટેકનોલોજી અને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને કર વસૂલાતની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી કરચોરી અટકાવવામાં મદદ મળશે અને રાજ્યની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી .





