Video: લોહારી સાવંગા ગામે ફડણવીસની સામૂહિક પ્રાર્થના

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના લોહારી સાવંગા ગામે ખેડૂતો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ગામમાં પહોંચતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ તેમનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે દિવાળીના પર્વમાં સહભાગી બની સામૂહિક પ્રાર્થનામાં ભાગ લીધો હતો. આ દરમિયાન ગામના લોકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. પરંપરાગત રીતે આયોજિત પ્રાર્થનામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે સમય વિતાવી તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો.
જાહેરાત








