મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સિંગાપોર ડેલિગેશન સાથે સીએમ યોગીની બેઠક

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના મુખ્યામંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસસ્થાને સિંગાપોરના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં નવા રોકાણની તકો ઊભી કરવા તેમજ ચાલુ પ્રોજેક્ટ્સને ઝડપથી જમીન પર ઉતારવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સીએમ યોગીના જણાવ્યા મુજબ, કાયદો-વ્યવસ્થા અને પારદર્શી નીતિઓના કારણે ઉત્તર પ્રદેશ આજે વૈશ્વિક રોકાણકારો માટેનું આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો