મુખ્ય સામગ્રી પર જાઓ

Video: 'ચલો દિલ્હી રામલીલા માર્ચ': મતદાર યાદી સુધારણા મુદ્દે CEC ના રાજીનામાની માંગ સાથે ઈન્ડિયા બ્લોક શક્તિ પ્રદર્શન કરવા તૈયાર

સોર્સ: gstv

આ મેગા-રેલીમાં દેશભરના વિવિધ વિપક્ષી પક્ષો, કાર્યકરો તેમજ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ અનેક લોકો ભાગ લે તેવી શક્યતા છે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે, જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે. આ પહેલાં ઇન્ડિયા બ્લોકના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા મુદ્દે તેમના રાજીનામાની માંગણી કરવા પર ચર્ચા થઈ હતી.

આ સમાચાર શેર કરો