મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત: આગામી વર્ષે ૨૫ જાન્યુઆરીથી શરૂ થશે વસ્તી ગણતરીની કવાયત

સોર્સ: gstv

આ ગણતરી માટે ૧ માર્ચ ૨૦૨૭ની મધ્યરાત્રિને સત્તાવાર સંદર્ભ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે…જોકે, ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના બિન-બરફીલા વિસ્તારો માટે એક અલગ અને અગાઉનું સમયપત્રક રજૂ કરવામાં આવ્યું છે, જ્યાં ૧૬ થી ૩૦ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન સ્વ-ગણતરી અને ૧ ડિસેમ્બરથી ઘરે-ઘરે ગણતરી શરૂ થશે, જેની સંદર્ભ તારીખ ૫ જાન્યુઆરી ૨૦૨૭ રહેશે. બીજી તરફ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફથી ઘેરાયેલા દુર્ગમ વિસ્તારોમાં આ પ્રક્રિયા સપ્ટેમ્બર ૨૦૨૬માં જ પૂર્ણ કરી લેવામાં આવી છે. મણિપુર રાજ્યમાં આ સૂચિત સમયપત્રક હાલ પૂરતું લાગુ કરવામાં આવ્યું નથી

આ સમાચાર શેર કરો