Video: એમજી રોડ પર કાર શોરૂમમાં આગ

સોર્સ: gstv

દિલ્હીના એમજી રોડ પર આવેલા કાર શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવવાની બાકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત