મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: મોહાનામાં પુલ તૂટ્યો

સોર્સ: gstv

ઓડિશાના ગજપતિ જિલ્લાના મોહાના વિસ્તારમાં ચક્રવાત 'અર્ણબ'ના પ્રકોપ વચ્ચે ગુન્દારીગુડા પુલ ધરાશાયી થયો છે. ભારે વરસાદ અને પૂરના પાણીના પ્રવાહને કારણે આ મહત્વનો પુલ તૂટી જતાં ચાર જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જેનાથી સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો