સીઆર પાટીલે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો, જાણો શું કહ્યું?
ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જલશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે. https://twitter.co

ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જલશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે.
સીઆર પાટીલે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો
જળ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ સીઆર પાટીલે કહ્યું કે, "હું માનનીય વડાપ્રધાનનો મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી આપવા બદલ આભારી છું."
સીઆર પાટીલે કહ્યું કે, "મારો સંકલ્પ છે કે જળ શક્તિ મંત્રાલય દ્વારા અમે જળ સંરક્ષણ, સ્વચ્છતા અને વ્યવસ્થાપનમાં નવા સીમાચિહ્નો સ્થાપીશું. આ દિશામાં, અમે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપીશું અને નવીનતમ તકનીકોનો ઉપયોગ કરીને જળ સંસાધનોનું સંરક્ષણ કરીશું."







