Bihar news: નીતિશ કુમારે આજે રેકોર્ડ બ્રેક 10મી વખત લીધા બિહારના મુખ્યમંત્રી પદના શપથ

જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે આજે ગુરુવાર, 20 નવેમ્બરના રોજ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય સમારોહમાં રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. 74 વર્ષીય નેતા નીતિશ કુમારને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શપથ અપાવ્યા હતા.
સમ્રાટ ચૌધરી - ભાજપ
વિજય કુમાર સિન્હા - ભાજપ
મંગલ પાંડે - ભાજપ
ડૉ. દિલીપ જયસ્વાલ (MLC) - BJP
નીતિન નબીન - ભાજપ
રામકૃપાલ યાદવ - ભાજપ
સંજય સિંહ 'ટાઈગર' - ભાજપ
અરુણ શંકર પ્રસાદ - ભાજપ
સુરેન્દ્ર મહેતા - ભાજપ
નારાયણ પ્રસાદ - ભાજપ
રામા નિષાદ - ભાજપ
લખેન્દ્ર પાસવાન - ભાજપ
શ્રેયસી સિંહ - ભાજપ
ડો.પ્રમોદકુમાર ચંદ્રવંશી - ભાજપ
વિજય કુમાર ચૌધરી - જેડીયુ
શ્રવણ કુમાર - જેડીયુ
વિજેન્દ્ર યાદવ - જેડીયુ
અશોક ચૌધરી - જેડીયુ
લેસી સિંહ - જેડીયુ
જામા ખાન - જેડીયુ
મદન સાહની - જેડીયુ
સંજય કુમાર (પાસવાન) - LJP
સંજય સિંહ - એલજેપી
સંતોષ કુમાર સુમન - HAM
દીપક પ્રકાશ - આરએમએલ

