Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bihar Election Result Seat Wise Analysis

Bihar Election Result: બિહારની દરેક બેઠકની સ્થિતિ, કઇ બેઠક પર કોણ આગળ- કોણ પાછળ

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bihar Election Result: બિહારની દરેક બેઠકની સ્થિતિ, કઇ બેઠક પર કોણ આગળ- કોણ પાછળ
સોર્સ : GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મતગણતરી શરૂ છે.આજે નક્કી થઇ જશે કે બિહારની ગાદી પર કોણ બેઠશે. બિહારમાં તેજસ્વી યાદવ,સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, તેજ પ્રતાપ સહિતના નેતાઓની બેઠકની શું સ્થિતિ છે તેના વિશે જણાવી રહ્યા છીએ.

App Store

તેજસ્વી યાદવ-RJD

રાધોપુર બેઠક પર તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે.

સમ્રાટ ચૌધરી-BJP

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તારાપુરથી અત્યારે સમ્રાટ ચૌધરી આગળ ચાલી રહ્યા છે.

વિજય કુમાર સિન્હા-BJP

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા લખીસરાયથી આગળ ચાલી રહ્યા છે.

રાજેશ રામ-કોંગ્રેસ

રાજેશ રામ કુટુંબા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

તેજ પ્રતાપ યાદવ-JJD

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ મહુઆ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

રામકૃપાલ યાદવ-ભાજપ

દાનાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રામકૃપાલ યાદવ પાછળ ચાલી રહ્યા છે.

અનંત સિંહ-JDU

બાહુબલિ નેતા અનંત સિંહ મોકામા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.